This product is no longer manufactured. The part "Intel® processor N95 (4 core, up to 3.4 GHz, 6 MB cache)" is not in stock, and is not expected to come back into stock. We apologise for any inconvenience this causes.
જગ્યા ઓછી હોય, કામ વધારે હોય, એવી ઓફિસ, દુકાન કે ઘર માટે આ નાનો પણ શક્તિશાળી કમ્પ્યુટર જીવનભરનો સાથી છે. ભારે ડેસ્કટોપની ઝંઝટ નહીં, ફક્ત એક નાનું બોક્સ – જ્યાં ગમે ત્યાં લગાડો, મોનિટર, કીબોરર્ડ અને માઉસ સાથે જોડો અને શરૂ કરો કામ.
શા માટે લોકો આને પસંદ કરે છે?
ઝડપી પ્રોસેસરને લીધે એક સાથે ઘણાં કામ ચાલે, વેબસાઇટ ખૂલે, ફાઇલ ખૂલે – કંઈ અટકતું નથી.
આખું શરીર ભારે એલ્યુમિનિયમનું છે, એટલે ગરમી ઝડપથી બહાર નીકળી જાય છે. કલાકો સુધી ચાલે તોય ઠંડો જ રહે છે.
મજબૂત મેટલ બિલ્ડ અને સરળ ફિનિશ – ધૂળ, ગરમી કે રોજનો ખખડાટ, બધું સહન કરે છે.